સ્વામિ વિવેકાનંદ વિદ્યાલય, રાણાવાવ ભરતી 2024

 


નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે સ્વામિ વિવેકાનંદ વિદ્યાલય, રાણાવાવ જે  નોકરીની ભરતી બહાર પાડવામાં આવી છે તે સરકારી ભરતી વિશે વાત કરુંશું. તો મિત્રો જો તમારા સબંધી કે મિત્ર સર્કલમાં કોઈને સરકારી નોકરી ની જરૂર હોય તો મારી નમ્ર વિનંતી છે કે આ લેખને શેર કરજો જેથી તેઓ પણ આ ભરતી માં અરજી કરી શકે અને નોકરી મેળવી શકે.



આ લેખમાં જે સ્વામિ વિવેકાનંદ વિદ્યાલય, રાણાવાવ ભરતીની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલી છે જેમ કે મહત્વની તારીખ,પોસ્ટનું નામ, કેટલી ખાલી જગ્યાઓ,પગાર ધોરણ,શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી આ લેખમાં આપેલી છે તો મારી તમને નમ્ર વિનંતી છે કે તમે પૂરો લેખ વાંચજો.

સ્વામિ વિવેકાનંદ વિદ્યાલય, રાણાવાવ ભરતીની મહત્વની તારીખ 


સ્વામિ વિવેકાનંદ વિદ્યાલય, રાણાવાવ ભરતીની મહત્વની તારીખ વાત કરીયે તો આ ભરતી ઓફલાઈન ભરતી છે આ ભરતીમાં જે ઉમેદવાર અરજી કરવા માંગતા હોય તેઓ એ 24 મે 2024ના રોજ નિયત સમય અને સરનામે ઇન્ટરવ્યૂ આપવા જવાનુ રહેશે. સરનામાની માહિતી લેખની નીચે આપેલ છે.

સ્વામિ વિવેકાનંદ વિદ્યાલય, રાણાવાવ ભરતીની પોસ્ટનું નામ અને જગ્યા


સ્વામિ વિવેકાનંદ વિદ્યાલય, રાણાવાવ ભરતીની પોસ્ટ ના નામ અને કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે તેની માહિતી નીચે આપેલ જોઈ શકો છો.

1. માધ્યમિક વિભાગ ગણિત/ વિજ્ઞાન : 05 જગ્યા
2.કોમર્સ વિભાગ ઉ. માધ્યમિક : 04 જગ્યા
3.ઉ. પ્રાથમિક/માધ્યમિક/ઉ માધ્યમિક અંગ્રેજી વિષય :05 જગ્યા
4.આર્ટસ વિભાગ ઉ. માધ્યમિક : 05 જગ્યા 

 

સ્વામિ વિવેકાનંદ વિદ્યાલય, રાણાવાવ ભરતીની પોસ્ટની શૈક્ષણિક લાયકાત

સ્વામિ વિવેકાનંદ વિદ્યાલય, રાણાવાવ ભરતીમાં જે પોસ્ટ પર ભરતી પાડવામાં આવી છે તેમાં પોસ્ટ પ્રમાણે દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે જેની માહિતી નીચે આપેલી છે તમે જોઈ શકો છો.

1. માધ્યમિક વિભાગ ગણિત/ વિજ્ઞાન :

  • Ssc +B.Ed

2.કોમર્સ વિભાગ ઉ. માધ્યમિક :

  • B. Com /M. Com +B. Ed

3.ઉ. પ્રાથમિક/માધ્યમિક/ઉ માધ્યમિક અંગ્રેજી વિષય :

  • B. A/M. A +B. Ed

4.આર્ટસ વિભાગ ઉ. માધ્યમિક :

  • B. A/M. A +B. Ed



સ્વામિ વિવેકાનંદ વિદ્યાલય, રાણાવાવ ભરતીનું પોસ્ટ પગાર ધોરણ

સ્વામિ વિવેકાનંદ વિદ્યાલય, રાણાવાવ ભરતીમાં  પોસ્ટનું પગાર ધોરણની માહિતીનો ઉલ્લેખ નોટિફિકેશનમાં આપેલ નથી પોસ્ટનું પગાર ધોરણ ઇન્ટરવ્યુ કર્યા બાદ નક્કી કરવામાં આવશે.



સ્વામિ વિવેકાનંદ વિદ્યાલય, રાણાવાવ ભરતીની પસંદગી પ્રક્રિયા:

સ્વામિ વિવેકાનંદ વિદ્યાલય, રાણાવાવ ભરતીમાં પોસ્ટની પસંદગી પ્રક્રિયાની વાત કરીયે તો ઉમેદવારની પસંદગી  ઇન્ટરવ્યુ દ્વ્રારા કરવામાં અવશે.

સ્વામિ વિવેકાનંદ વિદ્યાલય, રાણાવાવ  ભરતીની અરજી ફી  

 સ્વામિ વિવેકાનંદ વિદ્યાલય, રાણાવાવ ભરતીની જાહેરાતમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે.

સ્વામિ વિવેકાનંદ વિદ્યાલય, રાણાવાવ  ભરતી ઇનરવ્યું માટે સરનામું :

તારીખ :24/055/2024 (શુક્રવાર)
સરનામું :  સ્વામિ વિવેકાનંદ વિદ્યાલય, રાણાવાવ,ઓમ નગર હાઇવે ,મંગલમ હોસ્પિટલની પાસે,રણવાવ 



નોધ : મિત્રો અમારો ઉદેશ્ય ખાલી ભરતીની માહિતી  પોહચાડવાનો છે.અરજી કરતાં પહેલા અમારી નમ્ર વિનતિ છે કે ભરતી ની તમામ માહિતી તમારે અકવાર ભરતીની ઓફિસિયલ વેબસાઇટ પર  જઈને સંપૂર્ણ માહિતી ચેક કરી લેવી. ભરતીની માહિતીમાં કોઈ વાર ફેરફાર પણ હોય શકે છે.એટલે એકવાર ભરતીની ઓફિસિયલ સાઇટની વિઝિટ કરી  માહિતી ચેક લેવાની રહેશે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.