નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે સરકાર દ્વારા જે લેપટોપ સહાય યોજના જે બહાર પાડવામાં આવી છે તે યોજના વિષે આ લેખમાં વાત કરીશું. તો મિત્રો જો તમારા સબંધી કે મિત્ર સર્કલમાં આ લેખ શેર કરોજો જેથી તે પણ આ યોજનાનો લાભ લઈ શેકે.
આ લેખમાં લેપટોપ સહાય યોજનાની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલી છે જેમ કે યોજનાનો હેતુ ,શરતો ,સહાયની રકમ,ડોક્યુમેન્ટ વગેરેની માહિતી આ લેખમાં મળી રહેશે તો મારી તમને નમ્ર વિયનતી છે કે તમે આ લેખ પૂરો વચાજો.અને તમારા મિત્રોમાં શેર પણ કરજો.
લેપટોપ સહાય યોજનાનો હેતુ
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા બાંધકામ શ્રમિકોના આર્થિક ઉત્કર્ષ અને સહાય માટે ઘણી બાધી યોજનાઓ અમલમાં મુકેલી છે.
• લેપટોપ સહાય યોજના 2024 દ્વારા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવામાં સહાય આપવામાં આવે છે
લેપટોપ સહાય યોજનાનો સહાયની રકમ
- લેપટોપ ખરીદ કિંમતના 50% અથવા 25,000/- બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવશે.
- દા.ત, જો લેપટોપની કિંમત ₹ 70,000/- હોય તો તેના 50% એટલે 35,000/- થાય. પરંતુ નિયમોની જોગવાઈ મુજબ લેપટોપની ખરીદ કિંમત 50,000/- ધ્યાને લઈને અહી વિદ્યાર્થીને લેપટોપ ખરીદ કિંમતના 50% અથવા 25,000/- બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે. એટલે કે વિદ્યાર્થીને 25,000/- ની સહાય મળવાપાત્ર થશે.
લેપટોપ ખરીદવા કોને સહાય મળશે.
- •બાધકામ શ્રમિક અને શ્રમયોગી પરિવારના વિદ્યાર્થીઓને
- આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના/ સંસ્થામાં કામ ાળકોને જ આપવામાં આવશે. કરતા શ્રમયોગીના બાળકોને જ આપવામાં આવશે
- વિધાર્થીને વાલી જે કારખાનામાં અથવા સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીનો છેલ્લા એક વર્ષનો લેબર વેલ્ફેર ફંડ લેબર કચેરી ખાતે ભરાયેલ હોવો જોઈએ.
- પ્રોફેશનલ તથા ડિઝાઇન એમ.બી.બી.એસ/આયુર્વેદિકાહોમયોપેથીક ફિઝયોથેસી ફાર્મસી તથા મીકેનીક/ ઇલેકટ્રીક/ / ઇલેકટ્રીકલ જેવા પ્રોફેશનલ ડીગ્રી કોર્ષ તથા સી.એ/ આઇ.સી.ડબલ્યુ એ/ આઇ.સી.એફ.એ/ સી.એસ.ના કોર્ષમા પ્રવેશ મેળવનારમાં પ્રવેશ મેળવનાર શ્રમયોગીના વિદ્યાર્થીઓ લેપટોપ સહાય યોજના હેઠળ અરજી કરી શકશે.
- ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં થયેલ જે વિદ્યાર્થીઓને 70% તેથી વધુ ઓવરઓલ પર્સનટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
- •ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ જે વિધાર્થીએ વિદેશમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવેલો હશે, તે વિદ્યાર્થીને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં.
- આ યોજનાનો લાભ તા. ૦૧-૧૦-૨૦૨૨ થી
- લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદેલ હોવું જોઇએ.
- •લેપટોપ ખરીદ કર્યા બાદ છ માસમાં અરજી કરવાની રહેશે.
- બીલ, નંબર, તારીખ, જીએસટી નંબર, રકમ અને લેપટોપ સીરીયલ નંબર સ્પષ્ટ વંચાય તેવા હોવા જોઈએ
- વિદ્યાર્થીના ખોલાઓ સોય નાણાં જમાડ બેંક ખાતામાં સીધા ડીબીટી દ્વારા નાણાં જમા કરવામાં આવશે.
લેપટોપ સહાય યોજના માટે ડૉક્યુમેન્ટ
- શ્રી ધોરણ વિદ્યાર્થીની ધોરણ 12 ની માર્કશીટ ની નકલ.
- વિદ્યાર્થીના પિતા શ્રમયોગીને કંપની દ્વારા આવેલ આપવામાં આવેલ ઓળખકાર્ડની નકલ.
- જે પ્રોફેશન અથવા ડિઝાઇનિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હોય તેના પ્રવેશની એલોટમેન્ટ
- વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ
- શ્રમયોગીના આધારકાર્ડની નકલ.
- એડમિશન કમિટીમાં અથવા સંબંધિત કોલેજની રસીદની.
- વિદ્યાર્થીના કેન્સલ કરેલ ચેક અથવા બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ.
- છેલ્લા એક વર્ષની લેબર વેલ્ફરમાં પણ જમા કર્યાની રસીદ બીડવાની રહેશે.
નોંધ:મિત્રો અરજી કરતાં પહેલા મારી તમને નમ્ર વિનતિ છે કે યોજનાની તમામ માહિતી તમારે એકવાર યોજનાની ઓફિસિયલ વેબસાઇટ પર જઈને સંપૂર્ણ માહિતી એકવાર તમારે ચેક કરી લેવાની રહેશે. અમારો ઉદેશ્ય ખાલી યોજનાની માહિતી પોહોચડવાનો છે.યોજનાની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોય શકે છે માટે એકવાર યોજનાની ઓફિસિયલ વેબસાઇટમાં માહિતી ચેક કરી લેવી.