Gandhinagar Nagarpalika Bharati 2024 : ગાંધીનગર નગરપાલિકા ભરતી

   


નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે ગાંધીનગર નગરપાલિકામાં જે મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-2 પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે તે ભરતી વિશે વાત કરીશું. જો તમે સરકારી નોકરીની શોધમાં છો તો આ લેખ તમારા માટે ખૂબ મહત્વનો છે આ લેખમાં આપણે ગાંધીનગર નગરપાલિકામાં જે સરકારી નોકરીની ભરતી વિશે વાત કરવાના છીએ.તો મિત્રો આ લેખને તમારા મિત્ર સર્કલમાં પણ શેર કરજો જેથી તે પણ આ સરકારી ભરતીનો લાભ લઈ શકે.


ગાંધીનગર નગરપાલિકા ભરતીની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલ છે જેમકે મહત્વની તારીખ,પોસ્ટ અને જગ્યા,પગારધોરણ, વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા,અરજી ફી તમામ માહિતી આ લેખમાં આપેલ છે તો અમારી નમ્ર વિનંતી છે કે આ લેખ તમે પૂરો વંચાજો. તો ચાલો મિત્રો હવે લેખ ચાલુ કરીયે.



ગાંધીનગર નગરપાલિકા ભરતીની મહત્વની તારીખ :

ગાંધીનગર નગરપાલિકા ભરતીની અરજી કરવાની શરૂઆત 12 ઓગસ્ટ 2024 રોજ શરૂ થઈ ગયેલ છે અને અરજી કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2024 સુધી છે આ ભરતી ઓનલાઈન ભરતી છે.જે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા માગતા હોય તેઓએ https://gpsc-ojas.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે.


ગાંધીનગર નગરપાલિકા ભરતીની પોસ્ટ અને જગ્યા :

ગાંધીનગર નગરપાલિકા ભરતીની પોસ્ટ અને જગ્યાની માહિતી નીચે આપેલ છે તમે જોઈ શકો છો.

1.મદદનીશ ઈજનેર (સીવીલ), વર્ગ-૨ : 16 જગ્યા 



ગાંધીનગર નગરપાલિકા ભરતીની શૈક્ષણિક લાયકાત  :

ગાંધીનગર નગરપાલિકા ભરતીની શૈક્ષણિક લાયકાત અને અનુભવની માહિતી નીચે આપલે છે તમે જોઈ શકો છો 

1.મદદનીશ ઈજનેર (સીવીલ), વર્ગ-૨ :

 સિવિલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી (B.E/B.TECH) અથવા દ્વારા સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓ ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા અન્ય કોઈપણ હેઠળ શૈક્ષણિક સંસ્થા જેમ કે તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરી યુનિવર્સિટીની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, 1956.


ગાંધીનગર નગરપાલિકા  ભરતીનું પાગર ધોરણ :

 ગાંધીનગર નગરપાલિકાની ભરતીની પોસ્ટની  પગારધોરણની વાત કરીયે તો પગાર ધોરણ રૂ. 44,900-1,42,400/- (પે મેટ્રિક્સ લેવલ-8) માં જીએમસી સેવા



ગાંધીનગર નગરપાલિકા ભરતીની વયમર્યાદા :

ગાંધીનગર નગરપાલિકાની ભરતીની પોસ્ટની વયમર્યાદાની વાત કરીયે તો ૧૮ વર્ષથી થી ઓછી અને ૩૫ વર્ષ થી વધુ ઉંમર હોવી જોઇશે નહીં. (ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે .)

 

ગાંધીનગર નગરપાલિકા ભરતીની પસંદગી પ્રક્રિયા :

ગાંધીનગર નગરપાલિકા આ અરજદારની પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો  ઉમેદવારોની પસંદગી પ્રાથમિક કસોટી અને રૂબરૂ  મુલાકાત યોજીને કરવામાં આવશે.



ગાંધીનગર નગરપાલિકા ભરતીની અરજી ફી :

ગાંધીનગર નગરપાલિકાની ભરતીમાં અરજી ફી ની વાત કરીયે તો  સામાન્ય કેટેગરીના (બિન અનામત) ઉમેદવારે ભરવાની ફી રૂ.૧૦૦/- + પૉસ્ટલ  સર્વિસ ચાર્જ તથા ઓનલાઇન ફી ભરે તો રૂ. ૧૦૦/- + સર્વિસ ચાર્જ અરજી ફી ભરવાની રહશે.  મૂળ ગુજરાત  અનામત કક્ષાના ઉમેદવારો, માજી સૈનિકો  તથા  દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની નથી. ગુજરાત રાજય  સિવાયના  અનામત વર્ગના ઉમેદવારોએ વનયત ફી ભરવાની  રહેશે.


ગાંધીનગર નગરપાલિકા ભરતી જાહેરાત : અહિયાં ક્લિક કરો 

ગાંધીનગર નગરપાલિકા અરજી કરવા માટે : અહિયાં ક્લિક કર

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.