VMC recruitment 2024 : ચીફ. ઓફિસર (ફાયર) પોસ્ટ પર ભરતી

  


નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે વડોદરા મહાનગરપાલિકામાં જે ચીફ. ઓફિસર (ફાયર) પોસ્ટ  પર જે બહાર પાડવામાં આવી છે તે ભરતી વિશે વાત કરીશું. જો તમે સરકારી નોકરીની શોધમાં છો  તો આ લેખ તમારા માટે ખૂબ મહત્વનો છે આ લેખમાં આપણે વડોદરા મહાનગરપાલિકમાં જે સરકારી નોકરીની ભરતી વિશે વાત કરવાના છીએ.તો મિત્રો આ લેખને તમારા મિત્ર સર્કલમાં પણ શેર કરજો જેથી તે પણ આ સરકારી ભરતીનો લાભ લઈ શકે.


વડોદરા મહાનગરપાલિકામાં જે ચીફ. ઓફિસર (ફાયર) ભરતીની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલ છે જેમકે મહત્વની તારીખ,પોસ્ટ અને જગ્યા,પગારધોરણ, વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત,પસંદગી પ્રક્રિયા,અરજી ફી તમામ માહિતી આ લેખમાં આપેલ છે તો અમારી નમ્ર વિનંતી છે કે આ લેખ તમે પૂરો વંચાજો. તો ચાલો મિત્રો હવે લેખ ચાલુ કરીયે.


વડોદરા મહાનગરપાલિકા ભરતીની મહત્વની તારીખ :

વડોદરા મહાનગરપાલિકા ચીફ. ઓફિસર (ફાયર)  ભરતીની નોટિફિકશન 31જુલાઇ 2024ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતી ઓનલાઈન ભરતી છે.ભરતીની અરજીની કરવાની તારીખ  01 ઓગસ્ટ  2024ના રોજ શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ  20 ઓગસ્ટ 2024 છે.આ ભરતીમાં અરજી તમારે વડોદરા મહાનગરપાલિકાની ઓફિસિયલી વેબસાઇટ www.vmc.gov.in પર કરવાની રહેશે.


વડોદરા મહાનગરપાલિકા ભરતીની પોસ્ટ અને જગ્યા :

વડોદરા મહાનગરપાલિકા ભરતીની પોસ્ટ અને જગ્યાની માહિતી નીચે આપેલ છે તમે જોઈ શકો છો


1.ચીફ. ઓફિસર (ફાયર) : 01 જગ્યા (બી.અ)


વડોદરા મહાનગરપાલિકા ભરતીની શૈક્ષણિક લાયકાત અને અનુભવ :

વડોદરા મહાનગરપાલિકા ભરતીમાં ચીફ. ઓફિસર (ફાયર)ની શૈક્ષણિક લાયકાત અને અનુભવની માહિતી નીચે આપલે છે તમે જોઈ શકો છો 

  •   કોઈપણ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલ સ્નાતકની ડિગ્રી કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ ભારતમાં અથવા અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં જેમ કે અથવા ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે ગણવામાં આવે છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, 1956, અને પૂર્ણ કર્યું ડિવિઝનલ ઓફિસર્સ કોર્સ અથવા ફાયર પ્રિવેન્શન કોર્સ નેશનલ ફાયર સર્વિસ કોલાજ, નાગપુર દ્વારા માન્યતા પ્રાપ્ત અથવા 
  • બેચલર ઓફ એન્જિનિયરિંગ (ફાયર) / સ્નાતકની ડિગ્રી ટેકનોલોજી (ફાયર) / બેચલર ઓફ એન્જિનિયરિંગ (આગ અને સલામતી) /બેચલર ઓફ ટેકનોલોજી (ફાયર એન્ડ સેફ્ટી) / બેચલર ઓફ સાયન્સ(અગ્નિ) સ્થપાયેલી કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલ અથવા ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા હેઠળ સમાવિષ્ટ અથવા કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થા જેમ કે તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરેલ છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે ગણવામાં આવે છે કમિશન એક્ટ, 1956.
  • . સમગ્ર સમયમાં લગભગ સાત વર્ષનો સેવાનો અનુભવ ધરાવો ફાયર બ્રિગેડનું ક્ષેત્ર જેમાંથી ત્રણ વર્ષનો અનુભવ પોસ્ટ જે નીચેની પોસ્ટની સમકક્ષ ગણી શકાય માં સ્ટેશન ઓફિસર અથવા મદદનીશ વિભાગીય અધિકારીની રેન્ક સરકાર / સ્થાનિક સંસ્થાઓ / સરકારી ઉપક્રમ બોર્ડ /કોર્પોરેશન / લિમિટેડ કંપની કંપનીઓ હેઠળ સ્થાપિતઅધિનિયમ, 2013.

વડોદરા મહાનગરપાલિકા ભરતીનું પાગર ધોરણ :

વડોદરા મહાનગરપાલિકા ભરતીના પગાર ધોરણની માહિતી નીચે આપેલ છે તમે જોઈ શકો છો.

  • 7મા પગાર પંચ સ્તર મુજબ - 11 પે મેટ્રિક્સ (67,700/- થી 2,08,700/-).


વડોદરા મહાનગરપાલિકા ભરતીની વયમર્યાદા :

વડોદરા મહાનગરપાલિકાની ભરતીની પોસ્ટની વયમર્યાદાની વાત કરીએ તો અરજદારની ઉમર વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ.



વડોદરા મહાનગરપાલિકા ભરતીની પસંદગી પ્રક્રિયા :

વડોદરા મહાનગરપાલિકાની આ અરજદારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ત્યારબાદ તે ઉમેદવારની લખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ ઉમેદરની મેરીટ ઘ્વારા પસંદગી કરવામાં આવશે.



વડોદરા મહાનગરપાલિકા ભરતીની અરજી ફી :

વડોદરા મહાનગરપાલિકાની ભરતીમાં અરજી ફી ની વાત કરીયે તો અરજદરે અરજી કરતી વખતે 400/- રૂપિયા અરજી ફી ભરવાની રહેશે અને અરજી ફી ની છેલ્લી તારીખ  20 ઓગસ્ટ 2024 છે.આ અરજી ફી વડોદરા મહાનગરપાલિકની ઓફિસિયલ સાઇટમાં ફોર્મ ભરાયા બાદ અરજી ફી ભરવાની રહેશે.




વડોદરા મહાનગરપાલિકા ભરતી જાહેરાત : અહિયાં ક્લિક કરો 


વડોદરા મહાનગરપાલિકા અરજી કરવા માટે : અહિયાં ક્લિક કરો 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.