JMC Recruitment 2024 :જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024, જુનિયર ક્લાર્ક ભરતી

નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે જુનાગઢ મહાનગરપાલિકા માં જે સરકારી નોકરીની ભરતી બહાર પાડવામાં આવી છે તે સરકારી ભરતી વિશે વાત કરુંશું. તો મિત્રો જો તમારા સબંધી કે મિત્ર સર્કલમાં કોઈને સરકારી નોકરી ની જરૂર હોય તો મારી નમ્ર વિનંતી છે કે આ લેખને શેર કરજો જેથી તેઓ પણ આ ભરતી માં અરજી કરી શકે અને નોકરી મેળવી શકે.

આ લેખમાં જે જુનાગઢ મહાનગરપાલિકા ભરતીની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલી છે જેમ કે મહત્વની તારીખ,પોસ્ટનું નામ, કેટલી ખાલી જગ્યાઓ,પગાર ધોરણ,શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી આ લેખમાં આપેલી છે તો મારી તમને નમ્ર વિનંતી છે કે તમે પૂરો લેખ વાંચજો.

જુનાગઢ મહાનગરપાલિકા ભરતીની મહત્વની તારીખ

જુનાગઢ મહાનગરપાલિકાની આ ભરતી નોટિફિકેશન ૧૨ માર્ચ ૨૦૨૪ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ઓનલાઇન અરજી કરાવાની શરૂઆત ૧૪ માર્ચ ૨૦૨૪ના રોજ થઇ ગઈ છે અને અરજી કરાવાની અંતિમ તારીખ ૦૩ એપ્રિલ ૨૦૨૪ છે. આ ભરતી ઓનલાઇન છે જે ઉમેદવાર અરજી કરવા માંગતા હોય તેઓ જુનાગઢ મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ https://junagadhmunicipal.org/ અરજી કરાવાની રહેશે.

જુનાગઢ મહાનગરપાલિકા ભરતીની પોસ્ટનું નામ અને જગ્યા

૧. ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ વર્ગ-૩ : ૦૩ જગ્યા
૨. આસિ. લીગલ ઓફિસર અને લેબર ઓફિસર વર્ગ-૩ :            ૦૨જગ્યા
૩. સેનિટેશન સુપ્રીટેન્ડેન્ટ વર્ગ-૩ : ૦૨ જગ્યા
૪. સબ એકાઉન્ટન્ટ (ટ્રેઝરર) વર્ગ-3 : ૦૪ જગ્યા
૫. કેમિસ્ટ વર્ગ-૩ : ૦૨ જગ્યા
૬. સિનિયર ક્લાર્ક વર્ગ-૩ : ૦૯ જગ્યા
૭.જુનિયર ક્લાર્ક વર્ગ-૩ : ૨૨ જગ્યા

જુનાગઢ મહાનગરપાલિકા ભરતીની પોસ્ટની શૈક્ષણિક લાયકાત

૧. ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ વર્ગ-૩ શૈક્ષણિક લાયકાત :

  • માન્ય યુનિવર્સીટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ.
  • કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

૨. આસિ. લીગલ ઓફિસર અને લેબર ઓફિસર વર્ગ-૩ શૈક્ષણિક લાયકાત :

  • માન્ય યુનિવર્સીટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ અને એલ. એલ. બી કરેલ હોવું જરૂરી છે.
  • કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

૩. સેનિટેશન સુપ્રીટેન્ડેન્ટ વર્ગ-૩ શૈક્ષણિક લાયકાત :

  • માન્ય યુનિવર્સિટીના પર્યાવરણ એન્જીનિયરના સ્નાતક અથવા સમકક્ષ.
  • કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

૪. સબ એકાઉન્ટન્ટ (ટ્રેઝરર) વર્ગ-3  શૈક્ષણિક લાયકાત :

  • માન્ય યુનિવર્સીટીના બી. કોમ વિદ્યાશાખાના સ્નાતક.
  • કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

૫. કેમિસ્ટ વર્ગ-૩ શૈક્ષણિક લાયકાત :

  • માન્ય યુનિવર્સીટીના બી.એસ.સી(કેમેસ્ટ્રી) તેની સમકક્ષ.
  • કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

૬. સિનિયર ક્લાર્ક વર્ગ-૩ શૈક્ષણિક લાયકાત :

  • માન્ય યુનિવર્સીટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ.
  • કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

૭.જુનિયર ક્લાર્ક વર્ગ-૩ શૈક્ષણિક લાયકાત :

  • માન્ય યુનિવર્સીટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ.
  • કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

જુનાગઢ મહાનગરપાલિકા ભરતી માટે વયમર્યાદા

  • ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ વર્ગ-૩ : ૩૫ વર્ષ વધુમાં વધુ
  • આસિ. લીગલ ઓફિસર અને લેબર ઓફિસર વર્ગ-૩ : ૩૫ વર્ષ વધુમાં વધુ
  • સેનિટેશન સુપ્રીટેન્ડેન્ટ વર્ગ-૩ : ૩૫ વર્ષ વધુમાં વધુ
  • સબ એકાઉન્ટન્ટ (ટ્રેઝરર) વર્ગ-3 : ૩૫ વર્ષ વધુમાં વધુ
  • કેમિસ્ટ વર્ગ-૩ : ૩૫ વર્ષ વધુમાં વધુ
  • સિનિયર ક્લાર્ક વર્ગ-૩ : ૩૫ વર્ષ વધુમાં વધુ
  • જુનિયર ક્લાર્ક વર્ગ-૩ :૩૫ વર્ષ વધુમાં વધુ

જુનાગઢ મહાનગરપાલિકા ભરતી પગાર ધોરણ

૧. ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ વર્ગ-૩ પગાર ધોરણ :

  • પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ૩૧૩૪૦/- રૂપિયા નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમા પગારપંચ મુંજબ પે-મેટ્રિક્સ લેવલ-૬ સ્કેલ ૩૫૪૦૦ - ૧૧૨૪૦૦ નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.

૨. આસિ. લીગલ ઓફિસર અને લેબર ઓફિસર વર્ગ-૩ પગાર ધોરણ :

  • પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ૩૧૩૪૦/- રૂપિયા નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમા પગારપંચ મુંજબ પે-મેટ્રિક્સ લેવલ-૫ સ્કેલ ૨૯૨૦૦ - ૯૨૩૦૦ નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.

૩. સેનિટેશન સુપ્રીટેન્ડેન્ટ વર્ગ-૩ પગાર ધોરણ :

  • પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ૩૧૩૪૦/- રૂપિયા નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમા પગારપંચ મુંજબ પે-મેટ્રિક્સ લેવલ-૬ સ્કેલ ૩૫૪૦૦ - ૧૧૨૪૦૦ નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.

૪. સબ એકાઉન્ટન્ટ (ટ્રેઝરર) વર્ગ-3 પગાર ધોરણ: 

  • પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ૧૯૯૫૦/- રૂપિયા નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમા પગારપંચ મુંજબ પે-મેટ્રિક્સ લેવલ-૪ સ્કેલ ૨૫૫૦૦ - ૮૧૧૦૦ નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.

૫. કેમિસ્ટ વર્ગ-૩ પગાર ધોરણ :

  • પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ૧૯૯૫૦/- રૂપિયા નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમા પગારપંચ મુંજબ પે-મેટ્રિક્સ લેવલ-૪ સ્કેલ ૨૫૫૦૦ - ૮૧૧૦૦ નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.

૬. સિનિયર ક્લાર્ક વર્ગ-૩ પગાર ધોરણ :

  • પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ૧૯૯૫૦/- રૂપિયા નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમા પગારપંચ મુંજબ પે-મેટ્રિક્સ લેવલ-૪ સ્કેલ ૨૫૫૦૦ - ૮૧૧૦૦ નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.

૭.જુનિયર ક્લાર્ક વર્ગ-૩ પગાર ધોરણ :

  • પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ૧૯૯૫૦/- રૂપિયા નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમા પગારપંચ મુંજબ પે-મેટ્રિક્સ લેવલ-૨ સ્કેલ ૧૯૯૦૦ - ૬૩૨૦૦ નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.

જુનાગઢ મહાનગરપાલિકા ભરતી પસંદગી પ્રક્રિયા :

જૂનાગઢ મહાનગરપાલિકાની આ ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે મેરીટ બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ તે ઉમેદવારની લખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ ઉમેદરની મેરીટ ઘ્વારા પસંદગી કરવામાં આવશે.

જુનાગઢ મહાનગરપાલિકા ભરતીની અરજી ફી  

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતીની જાહેરાતમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે.

જાહેરાત વચવા માટે : અહિયાં ક્લિક કરો 

અરજી કરવા તથા સત્તાવાર વેબસાઈટ માટે :અહીં ક્લિક કરો

નોંધ:મિત્રો અરજી કરતાં પહેલા મારી તમને નમ્ર વિનતિ છે કે ભરતીની તમામ માહિતી તમારે એકવાર ભરતીની ઓફિસિયલ વેબસાઇટ પર જઈને સંપૂર્ણ માહિતી એકવર તમારે ચેક કરી લેવાની રહેશે. અમારો ઉદેશ્ય ખાલી ભરતીની માહિતી પોહોચડવાનો છે. ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોય શકે છે માટે એકવાર ભરતીની ઓફિસિયલ વેબસાઇટમાં માહિતી ચેક કરી લેવી.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.