આ લેખમાં જે સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ભરતીની ટીચીંગ આસિસ્ટન્ટની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલી છે જેમ કે મહત્વની તારીખ,પોસ્ટનું નામ, કેટલી ખાલી જગ્યાઓ,પગાર ધોરણ,શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી આ લેખમાં આપેલી છે તો મારી તમને નમ્ર વિનંતી છે કે તમે પૂરો લેખ વાંચજો.
સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ભરતીની મહત્વની તારીખ
સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની આ ટીચીંગ આસિસ્ટન્ટની ભરતી નોટિફિકેશન ૦૩ એપ્રિલ ૨૦૨૪ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ઓનલાઇન અરજી કરાવાની શરૂઆત ૦૩ એપ્રિલ ૨૦૨૪ના રોજ થઇ ગઈ છે અને અરજી કરાવાની અંતિમ તારીખ ૨૨ એપ્રિલ ૨૦૨૪ છે. આ ભરતી ઓનલાઇન છે જે ઉમેદવાર અરજી કરવા માંગતા હોય તેઓ સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની ઓફિસિયલ વેબસાઈટ www.svnit.ac.in અરજી કરાવાની રહેશે.
સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ભરતીની પોસ્ટનું નામ અને જગ્યા
૧.ટીચીંગ આસિસ્ટન્ટ: ૦૭ જગ્યા
સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ભરતીની પોસ્ટની શૈક્ષણિક લાયકાત
સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ની ભરતીમાં જે ટીચીંગ આસિસ્ટન્ટ પોસ્ટની શૈક્ષણિક લાયકાતની વાત કરીયે તો શૈક્ષણિક લાયકાત ની માહીતી નીચે આપેલી છે તમે જોઈ શકો છો.
૧. ટીચીંગ આસિસ્ટન્ટની શૈક્ષણિક લાયકાત :
- અરજદારોએ એમ.બી.એ અથવા પી.એચ.ડી કરેલું હોવું જરૂરી છે.
સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ભરતીની માટે વયમર્યાદા
સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ભરતીમાં જે ટીચીંગ આસિસ્ટન્ટ ની જે પોસ્ટ છે તેની વયમર્યાદાની વાત કરીયે તો સરકારશ્રી ના નીતિ નિયમ મુજબ રહેશે.
સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ભરતીનું પોસ્ટ પગાર ધોરણ
૧. ટીચીંગ આસિસ્ટન્ટનું પગાર ધોરણ :
- ટીચીંગ આસિસ્ટન્ટ પોસ્ટનું પગાર ધોરણની વાત કરીયે તો જે ઉમેદવારની પસંદગી થયા બાદ તેમણે સંસ્થાના નિયમો મુજબ 45,000 થી લઈ 60,000 માસિક રૂપિયા સુધી પગારચુકવવામાં આવશે.
સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ભરતીની પસંદગી પ્રક્રિયા
સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવશે.આ ભરતી ૧૧ માસના કરાર પર બહાર પાડવામાં આવી છે.
સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ભરતીની અરજી ફી
સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ભરતીની જાહેરાતમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે.
જાહેરાત વચવા માટે : અહિયાં ક્લિક કરો
અરજી કરવા તથા સત્તાવાર વેબસાઈટ માટે :અહીં ક્લિક કરો