AMC Junior Clark recruitment 2024 :જુનિયર ક્લાર્ક ભરતી 2024,26000 સુધી પગાર

  

નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે અમદાવાદ મહાનગરપાલિકા માં જે સરકારી નોકરીની ભરતી બહાર પાડવામાં આવી છે તે સરકારી ભરતી વિશે વાત કરુંશું. તો મિત્રો જો તમારા સબંધી કે મિત્ર સર્કલમાં કોઈને સરકારી નોકરી ની જરૂર હોય તો મારી નમ્ર વિનંતી છે કે આ લેખને શેર કરજો જેથી તેઓ પણ આ ભરતી માં અરજી કરી શકે અને નોકરી મેળવી શકે.


આ લેખમાં જે અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલી છે જેમ કે મહત્વની તારીખ,પોસ્ટનું નામ, કેટલી ખાલી જગ્યાઓ,પગાર ધોરણ,શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી આ લેખમાં આપેલી છે તો મારી તમને નમ્ર વિનંતી છે કે તમે પૂરો લેખ વાંચજો.



અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની મહત્વની તારીખ

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતી નોટિફિકેશન ૧૫ માર્ચ ૨૦૨૪ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ઓનલાઇન અરજી કરાવાની શરૂઆત ૧૫ માર્ચ ૨૦૨૪ના રોજ થઇ ગઈ છે અને અરજી કરાવાની અંતિમ તારીખ ૧૫ એપ્રિલ ૨૦૨૪ છે. આ ભરતી ઓનલાઇન છે જે ઉમેદવાર અરજી કરવા માંગતા હોય તેઓ જુનાગઢ મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ અરજી કરાવાની રહેશે.


અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની પોસ્ટનું નામ અને જગ્યા


૧. સહાયક જુનિયર ક્લાર્ક : ૬૧૨ જગ્યા


અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની પોસ્ટની શૈક્ષણિક લાયકાત

અમદાવાદ મહાનગરપાલિકાની ભરતીમાં જે સહાયક જુનિયર ક્લાર્ક પોસ્ટની શૈક્ષણિક લાયકાતની વાત કરીયે તો શૈક્ષણિક લાયકાત ની માહીતી નીચે આપેલી છે તમે જોઈ શકો છો.



૧. સહાયક જુનિયર ક્લાર્ક શૈક્ષણિક લાયકાત :

  • કોઈપણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ.
  • સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી પાસ.


અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે વયમર્યાદા

અમદાવાદ મહાનગરપાલિકામાં જે સહાયક જુનિયર ક્લાર્ક જે પોસ્ટ છે તેની વાઇમાર્યાદાની વાત કરીયે તો જે ઉમેદવારની ઉંમર વધુમાં વધુ ૩૩ વર્ષ હશે તેવા ઉમેદવાર આ ભરતી માં અરજી કરી શકશે.


અમદાવાદ મહાનગરપાલિકા ભરતીનું પોસ્ટ પગાર ધોરણ


૧. સહાયક જુનિયર ક્લાર્ક પગાર ધોરણ :

હાલ ફિક્સ વેતન ૨૬૦૦૦/- રૂપિયા ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં લઇ લેવલ-૨ પે મેટ્રિક્સ રૂપિયા ૧૯૯૦૦/૬૩૨૦૦ની ગ્રેડમાં બેઝીક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા.


અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની પસંદગી પ્રક્રિયા 

અમદાવાદ મહાનગરપાલિકાની આ ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ત્યારબાદ તે ઉમેદવારની લખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ ઉમેદરની મેરીટ ઘ્વારા પસંદગી કરવામાં આવશે.


અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની અરજી ફી  

અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની જાહેરાતમાં અરજી ફી ની વાત કરીયે તો બિન અનામત વર્ગના ઉમેદવાર માટે ૫૦૦ રૂપિયા તથા અનામત વર્ગ,સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ,અનુસૂચિત જાતિ, અનુસૂચિત જાન જાતિ ઉમેદવાર માટે અરજી ફી ૨૫૦ રૂપિયા રાખવામાં આવી છે.


જાહેરાત વચવા માટે : અહિયાં ક્લિક કરો 

અરજી કરવા તથા સત્તાવાર વેબસાઈટ માટે :અહીં ક્લિક કરો


નોંધ:મિત્રો અરજી કરતાં પહેલા મારી તમને નમ્ર વિનતિ છે કે ભરતીની તમામ માહિતી તમારે એકવાર ભરતીની ઓફિસિયલ વેબસાઇટ પર જઈને સંપૂર્ણ માહિતી એકવાર તમારે ચેક કરી લેવાની રહેશે. અમારો ઉદેશ્ય ખાલી ભરતીની માહિતી પોહોચડવાનો છે. ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોય શકે છે માટે એકવાર ભરતીની ઓફિસિયલ વેબસાઇટમાં માહિતી ચેક કરી લેવી.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.