GPHC recruitment 2024 : 40800 સુધી પગાર, તાજેતર ભરતી 2024

  


નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ માં જે સરકારી નોકરીની ભરતી બહાર પાડવામાં આવી છે તે સરકારી ભરતી વિશે વાત કરુંશું. તો મિત્રો જો તમારા સબંધી કે મિત્ર સર્કલમાં કોઈને સરકારી નોકરી ની જરૂર હોય તો મારી નમ્ર વિનંતી છે કે આ લેખને શેર કરજો જેથી તેઓ પણ આ ભરતી માં અરજી કરી શકે અને નોકરી મેળવી શકે.



આ લેખમાં જે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ભરતીની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલી છે જેમ કે મહત્વની તારીખ,પોસ્ટનું નામ, કેટલી ખાલી જગ્યાઓ,પગાર ધોરણ,શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી આ લેખમાં આપેલી છે તો મારી તમને નમ્ર વિનંતી છે કે તમે પૂરો લેખ વાંચજો.




ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ભરતીની મહત્વની તારીખ

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ની આ ભરતી નોટિફિકેશન ૨૧ માર્ચ ૨૦૨૪ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ઓનલાઇન અરજી કરાવાની શરૂઆત ૨૧ માર્ચ ૨૦૨૪ના રોજ થઇ ગઈ છે અને અરજી કરાવાની અંતિમ તારીખ ૦૬ એપ્રિલ ૨૦૨૪ છે. આ ભરતી ઓનલાઇન છે જે ઉમેદવાર અરજી કરવા માંગતા હોય તેઓ ઓજસની ઓફિસયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ અરજી કરાવાની રહેશે.



ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ભરતીની પોસ્ટનું નામ અને જગ્યા

૧. મદદનીશ (હિસાબ) :૦૧ જગ્યા

૨.ટાઈપીંસ્ટ કમ ક્લાર્ક :૦૩ જગ્યા 



ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ભરતીની પોસ્ટની શૈક્ષણિક લાયકાત

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ભરતી માં પોસ્ટની શૈક્ષણિક લાયકાતની વાત કરીયે તો શૈક્ષણિક લાયકાત ની માહીતી નીચે આપેલી છે તમે જોઈ શકો છો.



૧. મદદનીશ (હિસાબ) શૈક્ષણિક લાયકાત :

  • માન્ય યુનિવર્સિટીમાંથી ફ્રિસ્ટ ક્લાસ સાથે બી. કોમ.
અનુભવ :
  • સરકારી/પીએસયુ, ખાનગી ક્ષેત્રની સંસ્થામાં લાયકાત પછીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ.

૨.ટાઈપીંસ્ટ કમ ક્લાર્ક શૈક્ષણિક લાયકાત :

  • માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી
  • અંગ્રેજી 40 WPM અથવા  ગુજરાતી 25 WPM ટાઇપ કરવા સાથે GCC પ્રમાણપત્ર.


ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ.  ભરતી માટે વયમર્યાદા

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. માં પોસ્ટની વયમર્યાદા માહિતી નીચે આપેલ છે તમે જોઈએ શકો છો.


૧. મદદનીશ (હિસાબ) વયમર્યાદા:

  • ઓછામાં ઓછા ૨૫ વર્ષ અને વધુમાં વધુ ૩૦ વર્ષ

૨.ટાઈપીંસ્ટ કમ ક્લાર્ક વયમર્યાદા :

  • ઓછામાં ઓછા ૨૫ વર્ષ અને વધુમાં વધુ ૩૦ વર્ષ


ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ભરતીનું પોસ્ટ પગાર ધોરણ

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ.  ભરતીની જે પોસ્ટઓ છે તેના પગાર ધોરણની વાત કરીયે તો પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અલગ અલગ છે જેની માહિતી નીચે આપેલી છે તમે જોઈએ શકો છો.


૧. મદદનીશ (હિસાબ) : ૪૦૮૦૦ રૂપિયા માસિક ફિક્સ પગાર 

૨.ટાઈપીંસ્ટ કમ ક્લાર્ક : ૨૬૦૦૦ રૂપિયા માસિક ફિક્સ પગાર




ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ભરતીની પસંદગી પ્રક્રિયા 

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ની આ ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે  લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ ઉમેદરની મેરીટ ઘ્વારા પસંદગી કરવામાં આવશે.



ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ભરતીની અરજી ફી 

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ભરતીની જાહેરાતમાં અરજી ફી ની વાત કરીયે તો બિન અનામત વર્ગના ઉમેદવાર માટે ૧૦૦ રૂપિયા લેખે પરીક્ષા ફી ભરવાની રહેશે.તથા ૪૦૦રૂપિયા ડિપોઝીટ પેટે ભરવાના રહેશે.જે ઉમેદવાર પરીક્ષામાં ઉપસ્થિત રહેશે તે ઉમેદવારને જે ડિપોઝીટ પેટે ભરેલા ૪૦૦ રૂપિયા પરત કરવામાં આવશે. ફી ઉપરાંત લાગુ પડતો ચાર્જ અલગથી ભરવાનો રહેશે.અનામત વર્ગના ઉમેદવાર માટે ૧૦૦ રૂપિયા લેખે પરીક્ષા ફી ભરવાની રહેશે નહિ. પરંતુ ૪૦૦રૂપિયા ડિપોઝીટ પેટે ભરવાના રહેશે.



જાહેરાત વચવા માટે : અહિયાં ક્લિક કરો 

અરજી કરવા તથા સત્તાવાર વેબસાઈટ માટે :અહીં ક્લિક કરો


નોંધ:મિત્રો અરજી કરતાં પહેલા મારી તમને નમ્ર વિનતિ છે કે ભરતીની તમામ માહિતી તમારે એકવાર ભરતીની ઓફિસિયલ વેબસાઇટ પર જઈને સંપૂર્ણ માહિતી એકવાર તમારે ચેક કરી લેવાની રહેશે. અમારો ઉદેશ્ય ખાલી ભરતીની માહિતી પોહોચડવાનો છે. ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોય શકે છે માટે એકવાર ભરતીની ઓફિસિયલ વેબસાઇટમાં માહિતી ચેક કરી લેવી.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.